Quotes by Jayesh Vaghela in Bitesapp read free

Jayesh Vaghela

Jayesh Vaghela

@jbvaghela2011gmail.com203358
(16)

.

-Jayesh Vaghela

વિખેરાઈ જવાના "બહાના" તો ઘણાં
મળશે,
આવો આપણે "જોડાઈ " જવાની તકો શોધીએ.

-Jayesh Vaghela

હદય તો બધાને સરખા જ હોય છે,

બસ, લાગણીની કારીગરી દરેકની અલગ અલગ હોય છે

-Jayesh Vaghela

હસતા રહો.... ખુશ રહો… અને દિલને કહો....""I am fine"" બાકી દુનિયાને કાંઈ પડી નથી કે.... તમે ખુશ છો કે દુઃખી....

નાની એવી "જિંદગીએ" બહુ મોટી વાત શીખવાડી દીધી...."સંબંધ" બધાથી સારો રાખો પણ... "આશા" કોઇથી નહીં.....!!!

-Jayesh Vaghela

Read More

મિત્રો, મારા આ એકાઉન્ટને મે વિશેષમાં કન્વર્ટ કરાવ્યું નથી, એટલે મેસેજ બોક્ષમાં આવેલ આપ સૌના મેસેજ હું નથી જોઈ શકતો અને તેનો રિપ્લાય આપી શકતો નથી.
માટે માતૃભારતી પર મેસેજ કરશો અને ફોલો પણ કરશો.

-Jayesh Vaghela

Read More

बुद्ध मात्र ऐसे व्यक्ति है जिन्होंने कहा था :

- मेरी पूजा मत करना

- मुझसे कोई उम्मीद मत रखना।

- मैं कोई चमत्कार नहीं करूंगा।

- दुःख तुमने पैदा किया है तुम्हे ही उसे दूर करना
होगा।

- मैं जिस मार्ग पर चला हूँ, वो मार्ग बता सकता हूँ।


- लेकिन उस रास्ते पर चलना तुम्हे खुद होगा।

- मैं मुक्तिदाता नहीं, मार्गदाता हूँ।

- अपना प्रकाश स्वयं बनो।

-Jayesh Vaghela

Read More

किसी के मीठे बोल हैं,
किसी की नियत में झोल है,
ये दुनिया गोल है,
यहां सबके डबल रोल हैं।

-Jayesh Vaghela

સ્ત્રી એટલે માત્ર Wife નહીં, પણ તમારા જ ઘરમાં તમારા જ માટે રહેતી 24x7 અને 365 દિવસ Forever Available રહેતી એક એવી Domestic Engineer છે,
જેના વગર ઘરના સર્વ સભ્યો ની દિનચર્યા બગડીને બેહાલ થઈ જાય છે.

-Jayesh Vaghela

Read More

ઉદાસ રહેતા લોકોનું હાસ્ય સૌથી સુંદર હોય છે અને જો એ હાસ્ય તમારા થકી હોય તો તમે દુનિયા ના શ્રેષ્ઠ વ્યક્તિ છો, એટલે જ કહું છું, જીવનમાં સરવાળા કરવા ક્યારેક બાદબાકી પણ કરવી પડે છે.

-Jayesh Vaghela

Read More

-Jayesh Vaghela