Quotes by Janak Savaliya in Bitesapp read free

Janak Savaliya

Janak Savaliya

@jbsavaliya77gmailcom


અગ્નિ, જળ, અને આકાશ ને,
વાયુરૂપ વિકરાળ,
અણુ અણુ માં ૐ રૂપે,
બિરાજે મહાકાળ...!!

જે દોરાની ગાંઠ ખુલી શકતી હોય,
એ દોરા પર કાતર મારવાની ભૂલ ક્યારેય ના કરવી...!!

જીવન માં ઈચ્છાઓ
ફળે કે ના ફળે પણ લાગણીઓ ને
કરચલીઓ જરૂર પડે છે...!!

ભગવાને નશીબ કોઈનું ખરાબ લખ્યું જ નથી હોતું,
એ આપણે દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માંગતા હોય છે...!!