Quotes by Jay zalawadiya in Bitesapp read free

Jay zalawadiya

Jay zalawadiya

@jayzalawadiya


I'll hack your tears, just give me password of your smile.

किसी के पास Ego है तो किसी के पास Attitude…
हमारे पास तो एक दिल है, वो भी बड़ा Cute..

જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને
જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો...

ફક્ત "કામ"સાથે નહીં પણ "માન" સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ સંબંધ...

Read More

સમય ની કિંમત જાણવી હોય તો "છાંપાને" પુછીજોવો,
જે છાપું સવારે ચાર રુપિયા મા મળે છે તે સાંજ થતા થતા ચાર રુપિયા કિલો ના ભાવે વેચાય છે,
શબ્દો થોડા છે પણ મતલબ મોટો છે.........!
*GOOD MORNING*

Read More

" પ્રભુ આપે છે ત્યારે સારું આપે છે અને
જયારે નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે

પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે કંઇક
શ્રેષ્ઠ જ આપે છે"

Read More

“Don’t walk behind me; I may not lead.
Don’t walk in front of me; I may not follow.
Just walk beside me and be my friend.”

દિલમાં મારા અજનબી ના ટહુકાનો વાસ છે
સ્પર્શ ની હૂંફમાં સબંધનો ક્યાસ છે.

હાથ મારો ના પકડે તો શું થયું
તારી ને મારી સાથે પ્રણયનો વ્યાસ છે.

Read More

Tari Aankhoni Pyas Banva Taiyar 6u,
Tara Dil No Dhabakar Banava Taiyar 6u,
Tu Jo Aavi Ne Mane Sajivan Kare To….
Hu Roj Laash Banva Taiyar 6u.

સપના....
અપલોડ તો તરત થઇ જાય છે
પણ પુરા ડાઉનલોડ કરતા જીન્દગી નીકળી જાય છે.....
- Jay