Quotes by Jayrajbhai Khachar in Bitesapp read free

Jayrajbhai Khachar

Jayrajbhai Khachar

@jayrajbhaikhachar6272


આનંદ કે પરમાનંદ ને માનહે માનહે ફેર , એક પાહે રયો નો પોહાય અને એક વિસરો ના વિસરાય.
#આનંદ

उदासियों की इतनी तलब भी अच्छी नही..
मुस्कुराएं जनाब, ये जिदंगी आपकी ही है..

આવડત હંમેશા નમ્રતાના કપડામાં જ સારી લાગે છે.
અભિમાનની ચમકદમકમાં નહિ.

ક્ષણિક હશે કે ક્ષણભંગુર હશે...
પરંતુ અમૂલ્ય હશે એ ક્ષણ...
જ્યારે મારા શ્વાસમાં હાજર તું હશે...

.

.

तुझसे नाराज होकर,तुझसे ही बात करने का मन। ये दिल का सिलसिला भी,कभी न समझ पाये हम।