Quotes by Jay Purohit in Bitesapp read free

Jay Purohit

Jay Purohit

@jaypurohit6734


દલડાં ભીતર દવ જલે અને ખન ખન જલે અંગાર......
કા મન જાણે આપણું અને કા જાણે કીરતાર.......

-Jay Purohit

આજ ભી ખીલા હુઆ હું.....
ઓર.....
કલ ભી ખીલા હુઆ રહૂંગા......
ના જજબાત બદલા હૈ
ના જીને કા તરીકા.....
આજ ભી વહી હું ઓર કલ ભી વહી રહૂંગા

Read More

સારું છે આંખ ને પણ પાંપણો નુ કફન છે.....
નહીંતર આંખો મા પણ ઘણુ બધુ દફન છે.....

-Jay Purohit

સદગુણો ની શરુઆત પોતાના થી જ કરવી જોઈએ .....
જયાં સુધી પોતાની આંગળી કંકુ વાળી ના થાય,
ત્યા સુધી સામેવાળાને કપાળ મા તિલક કયાં થી થાય.......

-Jay Purohit

Read More

रो पडा वो सख्स भी
मेरी हाथो की लकीरें देखके
बोला तुझे मोत नहीं
किसकी याद मारेगी ।

-Jay Purohit

થોડુ જોયા કરજો,
થોડુ જતુ કરજો,
અને,

થોડુ જાતે પણ કરજો.
જીંદગી જીવવા જેવી લાગશે.



🏵 શુભ સવાર 🏵

જિંદગીની એક એક પળ
મોજથી જીવજો સાહેબ,,,

કેમ કે
આ તો જિંદગી છે,

કોઈ Game નથી તે ફરીથી Restart થશે...


🏵 શુભ સવાર 🏵

જરુરી નથી કે બધૂ તોડવા માટે
પથ્થર જ જાેઈએ

"સુર" બદલીને બોલવાથી પણ
ઘણુ બધૂ તુટી જાય છે..!!!


🏵 શુભ સવાર 🏵

એવું ક્યારેય ના માનશો કે તમને જે કંઈ મળ્યું છે તે તમારી આવડત અને હોંશિયારી થી મળ્યું છે.

કારણકે

દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેમની પાસે આવડત અને હોંશિયારી હોવા છતાં આ બધું નથી મળ્યું.


🏵 શુભ સવાર 🏵

Read More