Quotes by Jay Mehta in Bitesapp read free

Jay Mehta

Jay Mehta

@jaymehta3652


તમારી હરીફાઈ કરનારા
તમારા કામ ની કોપી કરી શકે....
પરંતુ, તમારા ઝનૂન, ક્ષમતા
અને સંસ્કારોની કોપી તો નહી જ કરી શકે...

Read More

જ્યારે તમારું વ્યક્તિત્વ...
સારું હોવા છતા...

કોઇ તમને છોડી દે છે...
ત્યારે હકીકતમાં...

એ તમને છોડતું નથી...
પણ ગુમાવી રહ્યું છે...
- અજ્ઞાત.

Read More

*?વ્હાલ વરસાવતું એકાદ સગપણ મળી આવે !*

*લીમડાનાં વૃક્ષમાં ક્યાંક ગળપણ મળી આવે !*

*ચીંથરેહાલ નોટોનો શું ભરોસો ફાટી પણ જાય !*

*પરચૂરણને પ્રેમ કરતું એ બચપણ મળી આવે !*?

Read More

માણસનું મગજ 24 કલાક કામ કરે છે
પણ બે વખત તો બંધ પડી જ જાય છે,

એક *પરીક્ષા* વખતે અને બીજું છોકરી જોવા જાય ત્યારે.

???????

??

Read More

એ મને ભૂલી ગઈ એનો મતલબ એ નથી કે એ મને પ્રેમ નથી કરતી
બની શકે એની મમ્મીએ એને નાનપણમા બદામ નહીં ખવરાવી હોય. ?

जो इश्क में घायल हैं
वही शायरी के कायल है

સંબંધ અને પ્રેમ એ તો ગરજ ના
પાટા ઉપર ચાલતી રેલગાડી છે.
સ્ટેશન આવે એટલે,
લોકો ઉતરી જ જવાના...