The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
* નબળાઈ શબ્દો નાં સમાજની * 🍃ઉંઘ તો ખરાબ રોજ માં, "આ કેવો આવકારો સમાજ નો વેશ્યા બોલનો વાહ વાહ, 'આ કેવી વિચિત્ર સમજણ, 'એ મનુષ્ય નથી, એ સમાજ..🕊️ ! કોરો બફારો ! 'મારી પાસે અનેક મુદ્દાઓ છે.. 'પણ મુદ્દાઓની ચર્ચા નથી કરવી.. 'કંઇ પણ લખાણ ૧ સેકન્ડ નું ઝોકું છે.. 'થોડું સમજી શકાય તો એ સાચું છે.. ! એક વાક્ય ની રચના સમય સાથે અહંમ નાં પુરાવા જેમાં ખાલીખમ અહંમ કવિ બનશે....
: નવી સોચ : *હું એક શંખલો. *હું સામાન્ય શંખલો. *હું દરિયાનાં પાતાળ નો શંખલો. *હું પુકાર કરું તો આભ રણકે શંખલો. "હું શબ્દો ને અસમજણ રીતે મુક્તો નથી શંખલો. "હું એક સરસ ભાષા નો શંખલો. ''''હું નથી કરતો મોતીનાં વાવેતર કે મોતીની માળાઓ માં ભળતો. --હું નહીં કરું શબ્દો માં બહું ઊંચું અને અધરું લખાણ શબ્દો નું. !!!!!હું લખાણ નેં સરળતા ની રીતે શરેષ્ઠ વર્ણન કરું એ શંખલો..... /ભુખ લાગી ઓ બપોર/
*મીઠાં બોલ નાં અનેક ચહેરા ખોટાં* _આજે નો માણસ કેવું મીઠાં શબ્દો નું વાવેતર કરે એ જ ખોટું જીવે.. _રોજ ચહેરા પર નવા નવા તો નકાબ એમાં જ પેરા.. _સાચાં શબ્દો માં તો કેવું ઉંદર કરડે.. _એમાં તો હું ખુદ પોતે પણ જીવું.. 'રોજ વડી નથી ખબર કેવું આ ખોટું જીવન જીવાશે... ! મૂંઝવણની બોલતી બપોર !
*મંઝિલ વગર નો વળાંક* _ જીંદગી તો મારી કોઈ મંઝિલ વગર ની એ જીંદગી ને માણું.. _ જીંદગી નથી નક્કી કરેલી કોઈ મારી મંઝિલ.. 'હરપલ જો એ વિચાર કરું તો હું જીંદગી નાં રસ્તામાં નિખરેલી કુદરતને કેવી રીતે જાણું.. 'વળી જીંદગી ને સંપૂર્ણ રીતે સ્પર્શને જોઈ શકું કે જીંદગી નાં અટપટા વળાંક કેવાં છે..... ! ઓલી પોર ની બપોર !
*એની યાદો નું જોર* "આંખો તરસી રે. "નેણ ઊંચા રે. "લટ સૂકી રે. "હોઠ મલકાય રે. "મન ઉધાર રે. "વાતો કેમ ભૂલું રે. _આજે હું એની યાદ માં રે. _આજે હું એની રાહ માં રે. _આજે હું મારા થી એકલી એકલી રે. ! ધમધમ સાંજ !
*વિશ્વાસુ ભાઈઓ* *એ ભાઈ ખિલખિલાટ હાસ્ય,,, *એ ગરમ ગરમ ચાની લજ્જિત, *એ કંઈક ઊંડાણમાં જોઈ શકવાની એકબીજા ચહેરા પર ની આદતો.. *એ સાથે માણેલી અદ્ભુત રાતોં... !એ મારા ભાઈઓ!
! મૂળ! *ચલ ને વાદળ પર મનને હરખાઈ હાહાકાર કરીએ. *ચલ ને અરે ઓ નઝારા ને નજરકેદ નાં કરીએ, *જીંદગીની બે પળો નથી સચવાતી નથી જીવાતી. *તું એક મૂળ તો જીવ જીંદગી.... !હાઇ છેતરાઈ બપોર!
!પળ! *કંઈક મૌનમાં પડઘા થાય છે... "ત્યારે,,, *કંઈક શમી જવાની લાગણીનો ધસારો થાય છે... "ત્યારે કંઈક થાય છે,,, "ત્યારે કંઈક પૂરું થાય છે,,, *એમાં જ કંઈક નવું થવાની ઉમ્મીદ થાય છે. "ત્યારે કંઈક કડાકો થાય એ ગંતવ્ય!!,,,,, !વિચારો ની સાંજ!
!મામા ની ભાણી નખરાળી! *ઓ ઓ ઓ ઓ. "રે તું હઠીલી. "રે તું મધુર સ્મિત તારું. "રે તું કાલી કાલી વાતો તારી. "રે તું ઘરમાં ઘરમાં હોય અવાજ તારો. "રે તું સારું સારું ખાવાં ની ભુખ તું. "રે તું દરિયો કરે તોફાન એ તું. "રે તું વાલી વાલી , તારા નખરાં નો પાર નહીં હો. "રે તું ભાઈનીબહેન નખરાળી એથી નખરાળી મામા ની લાડકી ભાણી બાપરે તું જબરી નખરાળી.... ** ઓ નખરાળી **
!જીતના ઉત્સવ ઊજવે કુદરત! "બે અથૅ" *શેરીઓ ખોવાઈ , "જેમ ગલીઓ ભુલાઈ, "શહેર બધું ભેંકાર થયું,, કર્મરૂપી કુદરત નો ખેલ મળ્યો. "મદહોશ પ્રાણીઓ*
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser