Quotes by Jayesh Shrimali in Bitesapp read free

Jayesh Shrimali

Jayesh Shrimali

@jayeshshrimali5426


લક્ષ્ય ને તાકી, મારે ઉડાન ભરવી છે,
સમંદરથી માેતી કાઢી, ફલાંગ ભરવી છે,
રસ્તાઓ કઠિન હાેય ભલે ને, હવે ભાઈ,
મહેનતથી આકાશી સુગંધ લણવી છે !!!

Read More

સંગાથ તારો શબ્દથી નહિ, મનથી ચાહું છું,
ફૂલોનો સ્પર્શ આંખથી નહિ,હાથથી ચાહું છું,
ભલે દૂર આપ નજરાેથી,આત્માની નજીક ચાહું છું

Read More