Quotes by Jayesh Prajapati in Bitesapp read free

Jayesh Prajapati

Jayesh Prajapati

@jayeshprajapati210015


માનવી કેટલૉ ભૉળૉ છે.....

ખબર નથી કે કાલે શુ થવાનુ છે....

તૉય રાત્રે....

"આલાર્મ" મુકી ને સૂવે છે..

ખૂબ દૂર સુધી જવું પડયું,
ફક્ત
એ જાણવા માટે કે
નજીક કોણ છે..

એક નાનકડી....
પણ
વિચાર માંગી લે તેવી વાત...

શું તમે તમને ગમો છો....???

" ख़ुश रहें...स्वस्थ रहें...मस्त रहें..."

Good wali Good Afternoon..
BYE ALL FRIENDS...

Read More

BYE ALL FRIENDS... ENJOY LIFE...

epost thumb

??

enjoy your life friend