The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Happy father's day જ્યારે પીતા ના હાથ ના નરિયા માથે થી ખરે ત્યારે જ ખબર પડે કેવો તડકો છે ને કેવો વરસાદ. જય રાઠોડ
મને વિશ્વાસ હતો કે એ મારા છે આજ વિશ્વાસ પર મેં પૂછ્યું તમે મારી સાથે જિંદગી વિતાવશો તો એમને જવાબ આપ્યો ભવિષ્યની ખબર નથી પણ અત્યારે સાથે છું એ ક્ષણ નો સાથ માણીયે. #Believe
દુઃખ મારું તું નહીં સમજે તો સમજશે પણ બીજું કોણ!! મારી સામું તું નહીં જોવે તો બીજું જોશે પણ કોણ!!
આ મતલબ ની દુનિયા છે અહીં સગા દીકરા ઓ પણ માવતર ને #લાત_મારી ધકેલી મૂકે છે તો પારકી દુનિયા પાસે સુ આશા રાખવી #લાત_મારવી JaY
https://www.matrubharti.com/book/19891480/yaad
તમારો પ્રેમ સાચો છે. એ સાબિત કરવા કા તો ગાંડા થવું પડે કા મરવું પડે. JaY #મૃત
નુકસાન ની વાતો એ કરે છે. જેણે ભાડાના મકાન ની જેમ સંબંધો નો પણ વેપાર કર્યો. JaY #નુકસાન
આસમાની રંગ ની સાંજ હતી એક. હતો તારો સાથ. ધોધમાર વરસાદ હતો. હતો મારા હાથ માં તારો હાથ. સાથ તારો હતો એ પળ નુ શું કહેવું ... એ વરસાદ માં જે ભીંજાતા ભીંજાતા માણ્યો હતો તારો સાથ...
માં ની જે મહોબત હોય છે. તે બીજી બધી મહોબત ની માં હોય છે.
આજ ની આ ભાગદોડ વારા જીવન મા "માં" મારે હાલરડું #સાંભળવું છે. તારા વગર હવે કોન હમભરાવસે? JaY #સાંભળવુ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser