Quotes by Jaydipsinh in Bitesapp read free

Jaydipsinh

Jaydipsinh

@jaydipsinh192643


कच्ची मिट्टी का बना होता है
उम्मीदों का घर,,
ढह जाता है
हकीकत की बरसात में अक्सर।।

જરૂરી નથી કે કોઈ વસ્તુ જ વ્યસન બંને
સાહેબ…
ક્યારેક કોઈ વ્યક્તિ પણ આપણું વ્યસન
બની જાય છે...!!!❣️

ચંદ્ર એકલો આખી રાત કોને શોધતો હશે ?

મને તો લાગે છે માણસની જેમ
એનેય કોઈ વાયદો કરી ગયું હશે !!

જરુર ત્યાં કંઇક ખામી હશે
મહેફિલ જ્યાં જરાક જામી હશે

ટળવળશે નયનો શોધવાને
દોસ્ત ! ત્યાં જ મારી કમી હશે

સ્ત્રી પુરુષની મિત્રતા
તમે એક ડગલું આગળ વધો તો પ્રેમમાં પડી જાવાય
અને આટલે પહોંચ્યા પછી...
એક ડગલું પણ પાછળ ખસો તો મિત્રતા ખોઈ બેસાય....😊

જય

Read More

પારખાં પ્રણયનાં પાનખરમાં જ થાય દોસ્ત,
બાકી વરસાદ માં તો હરેક પાન લીલું જ લાગે છે.

જય

वासना खींचती है,
प्रेम प्रतीक्षा करता है।

આપની આંખોમાં તરવુ છે હવે,
કાં બની પરપોટો મરવુ છે હવે.

હા કહો તો લાગશે અમને વસંત,
યા પછી હમણા જ ખરવુ છે હવે.😍

Read More

વાત નિભાવવા ની છે...❣

કોઈ લાખ વાયદા કરીને તોડી જાય છે
તો કોઈક વગર કહ્યે નિભાવી જાય છે..!!💔

राधे यु बेपनाह याद न
कर मुझे
क्युकी यहां आंसु मेरी
आंखों से
बेहते है अब तो तड़पना
दोनों को हे