Quotes by Jaydip Patel in Bitesapp read free

Jaydip Patel

Jaydip Patel

@jaydippatel9162
(15)

शुक्रिया तेरा
जो पाने को पूरी जिंदगी लगा दी
तूने बोल के दिला दिया
क्या बोलू तुझे बड़ी बड़ी किताब न दे पाई
तूने बोल के दिला दिया
शुक्रिया तेरा
शुक्रिया तेरा

Read More

दर्द है सब कुछ खो दिया पर अब सुकून है कुछ ना होने का

-Jaydip Patel

क्या करूं इस दिल का मैं हर बार दर्द मिला, उससे फिर भी मोहब्बत है उससे।

-Jaydip Patel

ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે પરિસ્થિતિ પ્રમાણે સૌનો સ્વભાવ છે

-Jaydip Patel

યોજના હોવી સારી છે, પરંતુ હેતુ હોવો વધુ જરૂરી છે. જો તમારી પાસે કોઈ હેતુ છે, તો યોજનાઓ વિકસિત થશે અને પ્રગટ થશે.

-Jaydip Patel

Read More

જીવન ના સરવાળા માં લાગણી ની બાદબાકી તો થાય જ

-Jaydip Patel