Quotes by Jaydip in Bitesapp read free

Jaydip

Jaydip

@jaydipmsonaragmail.com7553


ચાલ ને થોડું ગાંડપણ કરી લે,
જોર થી ફરી એક વાર સાદ કરી લે..
મૌન રાગને કયાં સુધી ગાઈશ તું ,
ક્ષણ વાર માટે સંવાદ કરી લે..

Read More