Quotes by Jaydip H Sonara in Bitesapp read free

Jaydip H Sonara

Jaydip H Sonara Matrubharti Verified

@jaydiphsonara
(386)

હક્ક અને હિસ્સો લેવા માટે લોકો કબડ્ડી રમે છે,
અને જવાબદારીઓ માટે ખો-ખો રમે છે...!

-Jaydip H Sonara

કદમ ઘાયલ, પવન સામો, સફર મારી પહાડી છે,
શિખરને પાર કરવાની શરત મે પણ લગાડી છે.

-Jaydip H Sonara