Quotes by Jaydeep Soni in Bitesapp read free

Jaydeep Soni

Jaydeep Soni

@jaydeepsoni9871


The source of Joy is Karma with full integrity
- JD

મારે મુજ થી જ જીતવું છે
હરાવી તુજ ને શું કરીશ?
મારે મુજ ને પારખવુ છે
ચકાસી તુજને શું કરીશ? -JD

-- Jaydeep Soni

https://www.matrubharti.com/bites/111585096

Read More

મારે મુજ થી જ જીતવું છે
હરાવી તુજ ને શું કરીશ?
મારે મુજ ને પારખવુ છે
ચકાસી તુજને શું કરીશ? -JD

કોઇ મન ને રમાડે છે,
તો કોઇ ને મન રમાડે છે -JD

મે ' મ 'ને શીખવ્યો, તો મને 'હું ' આવડી ગયો -JD

જે વાતો આપણને તકલીફ આપે છે ,
એ જ વાતો આપણને તાલિમ પણ આપે છે -JD

કાગળ ન ભીંજાય એનો અર્થ એવો તો નથી કે,
ચિતરેલી નદી મા પાણી નથી ! -JD

"ઉંઘી જવુ ખાલી પુરતુ નથી,
તને સપના જોવાનીય છૂટ છે

માન્યું કે દુનિયા ને દાખવવા
કાજ રાખવુ પડે છે એક સ્મિત ,

પણ લાગી જો આવે ઘટના એકાદ,
તો તને રોઇ લેવાનીય પણ છૂટ છે" -JD

Read More

તમારા અસ્તિત્વ ની એવી મહેક ફેલાવો, કે લોકો પોતે કાંટો ખાઇ ને પણ તમને પામવાની કોશિશ કરે...!!! -JD

(શિખવા જેવુ ગુલાબ પાસેથી...)

Read More

ચિત્રાઇ જઈસ તારા હાથે,
શરુ તો કર થોડા રંગો સાથે... -JD