Quotes by Nita Joshi in Bitesapp read free

Nita Joshi

Nita Joshi

@jay7313


🌺🌺 Happy holi 🌺🌺

ખાલી દિલ જ નઈ દિમાગ પણ
સુંદર હોવું જરૂરી છે
જો
દિમાગ સુંદર તો વિચાર સુંદર
અને સારા વિચારો
દિલ ને ગમશે જ.

ઉતરીગયા
છે,ફૂલ ના ચહેરા વસંત મા
તારા જ રૂપરંગ વિશે
વાત થઈ હશે.
આથી વિશેષ રચના શું હોય શકે એક સ્ત્રી માટે.

Read More

Happy women’s day