Quotes by JayY Patel in Bitesapp read free

JayY Patel

JayY Patel

@jay5793patelgmailcom


હાલના સમય માં પૂરતા જ્ઞાન વિના કોઈને સલાહ નાં આપવી તે પણ એક સમાજ સેવા છે!

મૂળ કિંમત તો વસ્તુ ની હોય છે , પરંતુ વેચાણ કિંમત તો જરૂરિયાત ની જ હોય છે!
#કિંમત

दुनिया आदाब भी कर शकती थी ...

पर दुनिया ने नमस्ते ही चुना है ! 🙏🏻

દિવસના અંતે, તે મહત્વનું નથી હોતું કે કોણ મજબૂત, હોશિયાર, સુંદર અથવા સમૃદ્ધ છે. મહત્વનું તો એ જ છે કે તમે ખુશ છો કે નહીં!

Read More

શિયાળા નો આરોગ્ય વર્ધક સુવિચાર
મેથી ખાવી
મારવી નહી!

સદગુણો ની શરુઆત પોતાના થી જ કરવી જોઈએ ,જયાં સુધી પોતાની આંગળી કંકુ વાળી નાં થાય ત્યાં સુધી બીજા નાં માથે તિલક ક્યાંથી થશે!

Read More

ખુશ રહેવાનુ તો કોઈ પ્રેશર કૂકર પાસેથી શીખે,
માથે પ્રેશર , નીચે આગ; તો પણ.. મસ્તીથી સીટી વગાડે!!
? શુભ સવાર ?

Read More

ન કદ મોટુ
ન પદ મોટુ
જે મુશ્કેલીમાં સાથે ઉભુ
તે જ સૌથી મોટુ!
? શુભ સવાર ?

*ચા માં ખાંડ નાખી દેવા થી ચા મીઠી નથી થઈ જાતિ,*
*તેને ચા માં ઓગાળવા થી ચા મીઠી થાય છે.*
*બસ આટલો જ તફાવત છે,*
*સાથે રહેવા નો અને સાથે જીવવા નો!!*
? *શુભ સવાર* ?

Read More

જો વાહન નો મેમો ઘર સુધી પહોંચાડી શકતા હોય,
તો રાશન કાર્ડનુ અનાજ ગરીબના ઘર સુધી કેમ ના પહોંચી શકે!! ??