Quotes by Jay in Bitesapp read free

Jay

Jay

@jay1342


અમે પાસે નહિ પણ સાથે હતા
પછી
શું ફરક પડે છે એ ક્યાય પણ હોય!!!!!
છતાય સંબંધ 'અમારા'
ચલચિત્ર જેમ રસપૂર્વક નિહાળતા લોક;
એ ક્યાં જુવે છે?
હું શું જવાબ આપું છું?
જવાબ આપું છું કે નહિ?
કદાચ ....મહત્વ અમારા માટે નહોતું રહ્યું ....
એ પંખી ...હું વ્રુક્ષ
તાસીર બંનેની સરખી
હું વ્રુક્ષ,એ પંખી
એ વ્રુક્ષ બદલતી અને
મારી ડાળીએ રોજ નવા પંખી ....
અમે પાસે પણ નહિ ....
અમે સાથે પણ નહિ .....
'અમે' કોઈ નહિ
કઈ નહિ
અને અમે
"અમે"....

Read More

સંબંધોને સાચવતા સાચવતા થાક લાગવા લાગ્યો છે,
રોજ કોઈ નું કોઈ રિસાય જાય છે જય....