The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જાણો છો પ્રેમ શુ છે? દરેક એ વાત ને સહન કરવી જેના પર તેને ઢીબી નાખવાનુ મન થાય 😁 -Janvi Bhoi
કયારેક કયારેક જાણતા અજાણતા હુ તેનુ બહુ દિલ દુખાવુ છું Sry😞 Raj -Janvi Bhoi
આમ તો હું બહુ સ્વાભિમાની છું પણ વાત જયારે તારી આવે ત્યારે તુ જ મારુ સ્વભિમાન બની જાય છે 🤗 -Janvi Bhoi
ભુલ તો મારી જ છે પણ દીકુ હુ પણ તારી જ છું ને 😶😅 -Janvi Bhoi
કયારેક તમારા ભૂતકાળ સાથે બંધાયેલા ના રહો તે માત્ર પાઠ હતો આજીવન ની સજા નહી 👍 -Janvi Bhoi
દુઃખ ઓટો અપડેટ નથી તોય ડાઉનલોડ થય જાય છે સુખ મા કોઈ વાયરસ નથી તોય હેંગ થય જાય છે લાગણી ની કોઈ SD card નથી તોય storage ફુલ થઈ જાય છે સંબંધ મા કેમેરો નથી તોય સેલ્ફી થઈ જાય છે -Janvi Bhoi
એક નવીન પ્રયોગ થઈ જાય જયાં થી અંત થયો ત્યા થી જ પ્રારંભ થઈ જાય ☺ -Janvi Bhoi
કંઇક યાદ રાખવાનુ મન થયુ મતલબ કંઈક ગમ્યું 🤗 -Janvi Bhoi
મને બે વસ્તુ ખુબ ગમે અેક તારી સાથે વાતો કરવી અને તારી વાતો કરવી 😍 -Janvi Bhoi
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser