Quotes by Janardan Joshi in Bitesapp read free

Janardan Joshi

Janardan Joshi

@janardanjoshi3560


એક સમજદાર બુઝુર્ગ ની મોત નો મતલબ એક સારા પુસ્તકાલય નું બળી ને રાખ થઇ જવું.

વાત જો હોય પ્રેમ તો,
આંખો ચાર હોય,
હોઠ ચાર હોય,
હૃદય બે હોય,
પણ ધબકાર
એક હોય.

હથેળી પહેલા ભગવાને આંગળીઓ આપી છે એટલા માટે કે મહેનત કરશો તો નસીબ સાથ આપશે

તુમસે ચાહને વાલા જબ તુમસે બાત કરના બંધ કર દે તો સમજ લેના કી વો કીસી ઓર કા હો ચુકા હે.

આજ મૈં ને તય કર હી ડાલા કી દોસ્તો પર મુક્કદમાં કર દૂ. અરે ઇસી બહાને કોર્ટ મેઁ તો મુલાકાત હોની તય. કૈસા લગા આઈડિયા?

Read More

ખરાબ સમય ની એક વાત સારી છે કે જેવો શરૂ થાય કે વધારા ના અને નકામા લોકો દૂર જતા રહે છે.