Quotes by Dixa Pandya Jalpesh Patel in Bitesapp read free

Dixa Pandya Jalpesh Patel

Dixa Pandya Jalpesh Patel

@jalpeshdakorgmail.com6047


આજકાલ લોકો ઘણા ઔપચારિક બની ગયા છે . ઘણી ખરી વાતો કે ક્રિયા તો ફક્ત વ્યવહાર સાચવવા જ થતી હોય છે . લાગણીના સંબંધો નું સ્થાન ઔપચારિકતાએ લઈ લીધું છે .

Read More
epost thumb