Quotes by jalu in Bitesapp read free

jalu

jalu

@jalpabaraiya3316


હિંદુ ધર્મના પુરાણો અનુસાર વિદ્યાની દેવી માતા સરસ્વતીનુંવાહન હંસ છે તેમ જ તે માનસરોવરમાં રહે છે. હંસ અત્યંત વિવેકી હોય છે, તે નીર અને ક્ષીરને પણ અલગ કરી શકે છે.
#વિવેકી

Read More