Quotes by Jainam Shah in Bitesapp read free

Jainam Shah

Jainam Shah

@jainamshah5931


કૃષ્ણ પૂછે છે રાધા ને
આટલું બધુ કેમ ચાહે છે મને...
રાધા કહે છે,
પ્રેમ ના સેતુ માં કયારેય હેતુ નથી હોતા...

જિંદગી માણસ ને ચાન્સ આપે છે,
માણસ ને ચોઈસ નથી આપતી..

Read More