Quotes by Jaimin in Bitesapp read free

Jaimin

Jaimin

@jaiminth


જિંદગી માં કંઈ ખરાબ થાય તો,
થોડીક રાહ જોઈ લેજો....
કારણ કે રડીને હસવાની મજા જ
કંઇક અલગ જ છે

જયારે mood કારણ વગર નો ખરાબ હોય ને ત્યારે એનો મતલબ એ કે તમે ચોક્કસ કોઈ Someone Special ને miss કરો છો....

નથી ગમતા અમે ?
બહુ સારું અમે પણ કઈ રોજ રોજ નવરા નથી
તમને ઇમ્પ્રેસ કરવા માટે....

જતી વખતે ખૂબ ખામીઓ ગણાવી મારા મા...
વિચારુ તો એ છું કે મળ્યા હતા ત્યારે શું ખાસિયત હતી મારા મા....