Quotes by Jagruti solanki in Bitesapp read free

Jagruti solanki

Jagruti solanki

@jagrutisolanki6495


અમુક અનુભવ ભલે કડવા હોય.
પણ એમાંથી મળતો સબખ આપણા જીવનને ખુબ જ મધુર બનાવી દે છે.
-jigu

તકલીફ ના પહેલા બે શબ્દોમાં જ તક છૂપાયેલી છે.
માટે તકલીફ પડે તો તેમાંથી
તક શોધતા શીખી લો.
સફળતા તો આપોઆપ મળી જશે.
-jigu

Read More

ईतफाक से ही सही मगर मुलाकात हो गई,
ढूंढ रहे थे हम जिन्हें उन से बात हमारी हो गई ,
देखते ही उन कोजाने कहाँ खो गए हम,
वही से हमारे प्यार की शुरुआत हो गई ।

Read More

ना इश्क की चाहत है, ना
चाहतो का गुरुर है, बस
सजदा है तेरा,तेरा ही
फ़ितूर है ।
-jigu

मुमकिन नहीं के
हर "वक्त " मेहरबां रहें। जिन्दगी के कुछ "लम्हे "
जिन्दगी का तजुर्बा भी सिखाते है।
-jigu

દરેક તકલીફ ની એક જ માત્ર
દવા છે, jigu
મનગમતી વ્યક્તિ સાથ
થોડી વાતો.
-jigu

ગમે તેવો પાક્કો સંબંધ હોય
jigu
વ્યકિત ના લીધે કાચુ પડીને ટૂટી જ જતુ હોય છે.
-jigu

जीन्दगी कभी आसान
नहीं होती।
खुदको मजबूत बनाना
पड़ता है ।
बेहतर समय कभी सामने
से नही आता।
जिन्दगी को बहेतरिन
बनना पड़ता हैं ।
-jigu

Read More

कभी भी सही वक्ता इन्तजार
मत करो।
जो वक्त मिला है ना उसिको
सही बनाओ ।
-jigu

દરેક સબંધ કદાચ
જીવન ભર ન હોય પણ
કોઈ સંબંધની યાદગીરી
જીવનભર હોય શકે.
-jigu