Quotes by Jagdish Gudar in Bitesapp read free

Jagdish Gudar

Jagdish Gudar

@jagdishgudar2466


સાજણ અેવા કીજિયે જેના તંબોળવરણા હોઠ
છેટેથી લાગે સોહામણા જણે કાઠા ધઉંનો લોટ
કાઠા ધઉંનો લોટ તે ચાળણીએ ચાળિયે
કરવી લડાઈ ને પાડવો કોટ,
ચૂડ કે સાજણ અેવા કીજિયે જેના તંબોળવરણા હોઠ .
. ....... સાજણ........

Read More

સાજણ એવા કીજિયે જેવી લટિયર કેળ
દૂધમા સાકર ભેળિયે કેવોક લિયે મેળ
કેવોક લીયે મેર તે સળિ ભરી ચાખિયે

વાલા સજણાને પાડોશમા રાખીયે
ચંપે તે મરવે વિટાણી નાગરવેલ......સાજણાં

Read More