Quotes by Jagdish in Bitesapp read free

Jagdish

Jagdish

@jagdish8488


એક ગામમાં બે ભાઈ રેતા હતા એ રોજ ઘરમાં લડતાં હતા અને એક બીજા સાથે બોલતા નઈ પણ જ્યારે ગામમાં નીકળે ત્યારે સાથે બેસીને વાતો કરતા ચા પીતા અને સાથે જમતા પણ આનેજ સાચો સંબંધ કહેવાય બહાર ના લોકો ને આપણા ઘરની ખબર ન રેવી જોયે

Read More