Quotes by Iqbal RADHANPURA in Bitesapp read free

Iqbal RADHANPURA

Iqbal RADHANPURA

@iyradhanpura98gmail.com230547


જેની સાથે લાગણી બાંધો તેની સાથે ચા જેવી લાગણી બાંધવી..
આદત પડ્યા પછી વધારે વધારે ટેવ પડે ..ને છૂટે ને તો પણ યાદ તો રહી જ જાય ...

-Iqbal RADHANPURA

Read More

આપણા સમજી ને એમ કહીએ કે એક વાત કવ કોઈ ને કેહતા નય ...
આ વતા આપણી આપણાં વડે આખા ગામને ખબર પડી જાય ...

ત્યારે ખબર પડે કે આપણા કરતા આપણી વાત નું તાપણું કર્યું હોત ને તો પણ સારું હોત...

-Iqbal RADHANPURA

Read More

હું જ તને ચાહું તે કય રીત
તું પણ મને ચાહે એ જ પ્રીત
એક સહારે જીવવું એ કય જીત
બન્ને ના સહારે જીવવું એ જ પ્રીત ની જીત ..
ચાહવા થી બધુ મળતું નથી એ ખોટી જીદ
ચાહી ને તો જુવો જે નથી ધાર્યું તે બધું મળે છે એ જ ઈશ્વર ની પ્રીત ...
ઇકબાલ...

Read More

સાથે રહી ને હાથ માં હાથ રાખી ને એક બીજા નો સથવારો મળે ત્યારે જ જીવનનો ખરો આનંદ મળે ..
દૂર થી હાથ લંબાવી ને ખાલી હાથ જ મળે સાથ નથી મળતો ...

-Iqbal RADHANPURA

Read More

લાગણી ને લાગી છે પ્રેમ ની ભૂખ
મેં તને યાદ કરી ..
ભૂખ ની ભૂખ પણ પૂરી થઇ ગઈ...
...

-Iqbal RADHANPURA

એક જ હાથ કાફી છે
.કોઈ નું સારું કરવા કે કોઈ નું ખરાબ કરવા ..
કોઈનું સારું કરવું છે કે ખરાબ એ આપણા હાથ ની વાત છે .....

-Iqbal RADHANPURA

Read More

જીવનમાં જ્યારે પણ સફળતા મળે ને ત્યારે આપણે પેલા કય પરિસ્થિતિ માં હતા તેને કોઈ દિવસ ના ભૂલવી ....એ જ તમારી સફળતા ટકાવી રાખવાનું મોટું હથિયાર છે ..

Read More

મનભેદ

જ્યારે સબંધ તૂટે ત્યારે એક કડાકો થાય
પણ જ્યારે લાગણી તૂટે ને ત્યારે ધડાકો થાય

જ્યારે મન ભાંગે ને ત્યારે હૃદય દુઃખી થાય
પણ જ્યારે વિશ્વાસ તૂટે ને ત્યારે હ્રદય તૂટી જાય ..

જ્યારે શ્વાસ છૂટે ને ત્યારે શરીર બંધ થાય
પણ જ્યારે આત્મા મરે ને ત્યારે માણસ રાખ થાય ..

જ્યારે દુનિયા ના લોકો રૂઠે ને ત્યારે મનદુઃખ થાય
પણ જ્યારે આપણા રૂઠે ને ત્યારે મનભેદ થાય ...

જ્યારે રોજ સૂર્ય ઉગે ને ત્યારે પ્રકાશ થાય
પણ જ્યારે તે આથમે ને ત્યારે ચંદ્ર નો ઉદય થાય ...

Read More

પ્રેમ નો રંગ ક્યો ?
માંગણી વિનાનો ને લાગણી વાળો પ્રેમ
શરીર નહિ પણ આત્મા સાથે નો પ્રેમ
સ્વાર્થ નહિ પણ નિસ્વાર્થ ભાવ વાળો પ્રેમ
વિકૃતિ નહિ પણ સ્વીકૃતિ ભાવ વાળો પ્રેમ
મોહ નહિ પણ નિર્મોહી હોય તે પ્રેમ ......

Read More

મને સારા લાગે ...
ચોમાસા ના આ કાળા ડીબાંગ વાદળો
મને સારા લાગે
આજ ના મેલા માનવી કરતા ....
વાદળાં ના ગડગડાટ કરતા અવાજ
મને મીઠા લાગે
આજ ના ખોટા શબ્દો કરતા ....

Read More