The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સાંજ ખીલી સુંદર ને યાદો તારી આવી, લાગણી ભરી વાતો થઈ ને લાવી તારી મીઠી વાતો, અરે હજુ તને જ "પ્રેમ" કરું છું કે શું? -Ishan Raiyani
આથમતો સૂરજ , મસ્ત સંગીત, મીઠી વાતો નો વગોળ, ને તારી મીઠી યાદો બસ એટલું જ જોઈ છે..... -Ishan Raiyani
પ્રેમી ને "ફરિયાદ" કરવા કરતા તેને "ફરી" વાર "યાદ" કરજો સાહેબ, સ્વાભિમાન તૂટશે પણ કદાચ સંબંધ બચી જાશે... -Ishan Raiyani
કાચ નું છે હૈયું મારું સજાવો સુંદર છે રાખો પ્રેમ છે અને તોડો તો ધાર દાર તલવાર છે -Ishan Raiyani
લાગણી સાચવજો સાહેબ... ખબર નઇ ક્યારે કોણ આવી ને રમી જાય? ખબર નઇ ક્યારે કોણ આવી ને તોડી જાય? ખબર નઇ ક્યારે કોણ આવી ને પાછી ખરીદી જાય? -Ishan Raiyani
એકલા લડતા શીખી જાજો સાહેબ, આ દુનિયા શિખવાડશે ને તો બોવ જ "hut" થશે.... -Ishan Raiyani
સમય શીખવાડી જાય છે બધું બાકી દુનિયા પણ અહીંયા જ શીખી છે,સાહેબ લાગણી હોય કે પ્રેમ સંબંધ હોય કે રમત -Ishan Raiyani
સમય સમજાવી જાય છે કે કોણ કેટલું મહત્વ નું છે બાકી પરિવાર પણ મહત્વ નું જ છે ને?? સાચું ને........... એકલતા નો પ્રવાસ -Ishan Raiyani
સંગાથ જોઈ તારો જીવનભર પણ વાત જો હોય તારા સપના ની તો સાકાર હું કરીશ લાગણી માં તોળાઈ ને બંધન માં બંધાય ને પ્રેમ ને તરછોડી ને કે..... -Ishan Raiyani
જીવન જીવી લઈશું યાર વગર તારી કે સાથે આગળ વધતા રહીશું સાથે ભમતાં રહીશું હા,જીવન જીવી લઈશું યાર વગર તારી કે સાથે પ્રેમ કરીને મળતા રહીશું ને યાદ કરીને રડતા રહીશું જીવન જીવી લઈશું .... -Ishan Raiyani
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser