Quotes by IndraJeet Khachar in Bitesapp read free

IndraJeet Khachar

IndraJeet Khachar

@indrajeetkhachar3120


➡ MOM IS EVERYTHING & VERY IMPORTANT?

epost thumb

➡ વાહ__દેવાયતભાઈ ખવડ

➡ Like And Comments ?

epost thumb

My Favorite Poet - Kavi Kalapi

દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી.
કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.
. - ઈન્દ્રજીત ખાચર

Read More

પ્રેમ એટલે કોસો દુર રહીને પણ,
એક પણ શબ્દ સાંભળ્યા વિના,
ચેહરાના હાવભાવ જોયા વિના,
સામેની વ્યક્તિના હૃદયની દરેક તરંગને જાણવું.
- ઈન્દ્રજીત ખાચર

Read More

આંસુની કિંમત ન હોય વાલા,

પણ જે ખરા સમયે લૂછી જાય, તેની કિંમત જરુર હોય છે.

સાંભળો પપ્પા ની પરી ? ઓ?

જો તમને મારી પોસ્ટ સારી નાં લાગતી હોય તો
મને એક કરોડ આપી ને મારુ મોઢુ બંદ કરાવી સકો છો ?
?????????

Read More

શોખ *TB* જેટલા
ઈચ્છાઓ *GB* જેટલી
સમય *MB* જેટલો
ને પૈસા *KB* જેટલા
પછી એમા જીંદગી *HANG* જ થાય ને ..?
?????????

?????????????????????