Quotes by Jindgi in Bitesapp read free

Jindgi

Jindgi

@incridiblenature.811755


ઈચ્છાઓ ને હું પણ ક્યારેક આભ માં મૂકી આવું છું,
એ રીતે હું મારા ચરણ ને ભાન માં રાખું છું

-Jindgi

कुछ तामन्ना अे हम गरीबी के बक्से मे केद रखते हे
उसे ना हम किसी के आंगन के झनाजे का पेड नहीं बनाते हे

-Jindgi

અંધેરો ને અપની તકદીર સવાર લી,
તબ ઉજાલો ને અપની નશીયત ઉજાડ દી

-Jindgi

બેશક ચર્ચે મેં રહે
પર હમ અપને હી પર્ચે મેં રહે..!

-Jindgi

પાની ને અપની તસ્વીર બનાઈ
ઔર પ્યાસે લોગો મેં બાટ દી

-Jindgi

ગમો કે હોસલે બુલંદ થે
પર હમ ભી કમજોર થોડી ના થે?

-Jindgi

જિસને ખુશીયા ખરીદ લી
માનો ઉસને જિંદગી ખરીદ લી

-Jindgi

મુકર જાના કીસે કહેતે હે માલુમ હે ?
અપને ભાગ્ય સે પુછીયે

-Jindgi

જે અધુરા છે
એ ક્યારેય પૂરું સમજી નથી શકવાના ,
એટલે જ એ શક અને હક્ક બન્ને ને સાથે લઈ ને ફરે છે..

-Jindgi

એ પક્ષી એ આકાશ ને ચાંચ મારી મારી ને કોતરી દીધુ
ને હવે એની બખોલ માં માળો બનાવી ને રહે છે

-Jindgi