Quotes by Imran Halai in Bitesapp read free

Imran Halai

Imran Halai

@imranhalai


તારો ફોટો તો છે પણ બસ એક તારી જ કમી છે,
જોઇલે મારી આંખોમાં આજે પણ નમી છે,
કીધુ નથી કોઇને પણ ઘણી બધી વેદના સહી છે,
કેવી રીતે કહુ તને કે મારા જીવનમાં...

બસ એક તારી જ કમી છે...
Imran Halai

Read More

ક્યારેક તો એને મારી યાદ આવતી હશે,
એ પણ મારી જેમ સપના જોતી હશે,
હું તો હંમેશા એના જ સપના જોવુ છું,
ક્યારેક તો એકલા બેસીને એ મને યાદ તો કરતી હશે..!!!!!!
Imran Halai

Read More