Quotes by Jaypal Sinh Rana in Bitesapp read free

Jaypal Sinh Rana

Jaypal Sinh Rana

@immortal1067


અહંમ ના તમામ પગથિયાં ઉતરતા જે તળેટી મળે ને ...
એ સંબંધ નું સર્વોતમ શિખર હોય છે...

પ્રેમ ની શરૂઆત જો હા થી નહોતી થઇ...

તો એની ના થી પ્રેમ ખત્મ કેમ થાય ?

એક સપનું શું ઉધાર માંગી લીધું...

એમણે તો નીંદરને ગીરવે રાખી લીધી...

जो लोग बुरे वकत मे
वडा-पाव खाते है..

वो लोग अच्छे वकत मे
बडा भाव खाते हैं....

જે બોલાવે તેને બોલાવો..

બાકી પરાણે બોલાવીને મોટા માણસોને હેરાન ન કરવા.

ભોજન ગમે તેવું
ઉમદા હોય.. સ્વાદિષ્ટ હોય..

પણ મહત્વ તો ભૂખ નું જ હોય છે....

બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો...

દુનિયા જીતીને સિકંદર પણ ખાલી હાથે જ ગયો હતો...

ખુલ્લું હૃદય છે કોઈ ભલે પારખાં કરે, પણ બારણું નથી કે બધા આવ જા કરે....

ચિંતા અને તણાવ માં
માણસ ત્યારે જ રહેતો હોય છે...

જ્યારે એ પોતાના માટે ઓછું અને બીજા ના માટે વધુ જીવતો હોય છે..

Read More

આંખો થી કહેવું આસાન નથી,
અને ચુપ રહેવું તે સમાધાન નથી,
કહી દેજો દિલ ખોલી ને હૃદય ની વાત,
કેમ કે પ્રેમ નું બીજું કોઈ નિદાન નથી...

Read More