Quotes by Ilyas bhai Sanghariyat in Bitesapp read free

Ilyas bhai Sanghariyat

Ilyas bhai Sanghariyat

@ilyasusmanbhaisanghariyat848679
(1.4k)

જીવનમાં ઘણી પરિસ્થિતિઓ આવે,
પણ જે કુદરતે ધારું હોય ઍ બધા થી અલગ જ હોય યાર!
- Ilyas bhai Sanghariyat

*હસવા અને હસાવવા મોકો શોધતા રહો,*

*નહીં તો પાછલી ઉંમરે બગીચામાં જઈ*

*અર્થ વગર હસવું પડશે..*
- Ilyas bhai Sanghariyat

કલા જેવું કોઈ સ્થાન નથી,
ને કલા માટે કોઈ લાયકાત નથી,
તને શીખવા માટે કોઈ ઉંમર નથી.
- Ilyas bhai Sanghariyat

कलम से क्रांति लाने निकले विद्यार्थी, अब सड़कों पर न्याय मांगते फिर रह है, उन्होंने शिक्षा तो ली पर सिस्टम से हार गए!
- Ilyas bhai Sanghariyat

Read More

માણસ ની એક પ્રક્રુતિ છે
સાહેબ કે માણસ
જ્યાં ડરે ત્યાં નમે
બાકી બધા તેની આગળ
પાણી ભરે.
- Ilyas sanghariyat

पैसा हो पैसा
पैसा हो पैसा रिश्तों को जोड़े पैसा,
रिश्तों को तोड़ें पैसा पैसा हो पैसा
पैसा है क्या चिज़ बड़ी
रिश्तों में लायें दरार
पैसा हो पैसा
पैसा हो पैसा
पैसों को मत मान आसान
ये पैसा है सबको खड़े खड़े बिकाते
पैसा हो पैसा
पैसा हो पैसा
Writer
-ilyas sanghariyat

Read More