Quotes by Iliyas Malek in Bitesapp read free

Iliyas Malek

Iliyas Malek

@iliyasmalek123gmailc


હું તારી Life માં કોઈ
Most Important Person
નથી પણ હું આશા રાખું છું કે,
કોઈક દિવસ તું મારું નામ સાંભળી તારા
ચહેરા ઉપર Smile આવે અને તું કહે,

I Miss This Person
✍ ✍ ✍

Read More

સપનું ના બનાવ તું મને

એ કયાં પુરા થાય છે

પડછાયો બનાવી લે

મને એ કયાં જુદા થાય છે
✍ ✍ ✍

Read More

શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ
અને...
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ..