Quotes by Sem Mevada in Bitesapp read free

Sem Mevada

Sem Mevada

@hp2250


ખુદના કેટલાક સપના પૂરા કરવા માટે સપનાનો સહારો લેવો પડે છે....કેમ કે આપણાંના જ સપના પૂરા કરવામાં સમય વિતી જાય છે.......બસ આજ આપની જિંદગી છે....

Read More

એક પળ માટે પણ જાણે શ્વાસ થંભાવી જાય છે ......
અચાનક આવતી તે મનગમતા વ્યક્તિ ની યાદ......

manzil bhi ek thi rasta bhi ek tha ....
fir bhi sath chal na paye......subh ratri

નથી મહેસૂસ થતું હવે તેમને મારા દિલ નુ દર્દ...,
કારણ તેમના દિલમાં હવે કોઈ બીજું હતું...શુભ રાત્રી

પહેલાની જેમ હવે નથી આવતી હિચકી મને ...,
કારણ તો બસ એટલું જ હતું કે હવે અમે તેમને યાદ નથી આવતા...શુભ રાત્રી

દફનાવી દીધી હતી તેમણે મારા પ્રત્યેની લાગણીઓ...જ્યારે વર્ષો પછી અમે ફરી મળ્યા.......

બસ એટલો જ ફર્ક આપણી વચ્ચે..,
તું મારી યાદો છે...ને હું તને યાદ પણ નથી.

કોઈક ની યાદો નો ભારો લઈ ને જીવી રહ્યો છું હું.....
ના જાણે કેમ દુનિયાથી વિખૂટો પડી રહ્યો છું હું.....

आज भी मेरा दिल.....आज भी मेरा दिल ....
उनके दिल के बंध दरवाजे के बाहर शोर मचाता है ...सुप्रभात

दिल लगानेका अंजाम पता था,
फिर भी दिल लगा बैठे हम,
भुलाना चाहा फिर भी,
भुला ना पाए हम .गुड नून