Quotes by Honey Lakhlani in Bitesapp read free

Honey Lakhlani

Honey Lakhlani

@honeylakhlani@gmail.com


" પૈસા નમક જેવા હોય છે જે જરૂરી તો છે જ પણ

જરુરિયાત થી વધારે હોય તો જિંદગી નો સ્વાદ બગાડી નાખે છે... "

" जीवन में हर जगह हम जीत चाहते है!

सिर्फ फुलवाले की दुकान ऐसी है की जहाँ हम कहते है की " हार "

चाहिए! क्योंकि हम भगवान से जीत नही शकते! "

Read More

" ભીતરે જૂનો એક કિસ્સો લઈ ને બેઠી છું...

કદી ન ખૂટે એવો જુસ્સો લઈ ને બેઠી છું... "

" पल पल तरसे थे उस पल के लिए..
पल आया भी तो बस पल भर के लिए..
सोचा था इस पल को एक हंसी पल बना लेंगे..,
पर पल रुका भी तो बस पल भर के लिए.. "

Read More

" मान लो मेरी राय....

इश्क़ से बेहतर है चाय... "

धन-दौलत, सोना चांदी सब यहा फिज़ूल है।

भाव से भरे दो फूल मेरे महादेव को कबूल है।

-Honey Lakhlani

ઓચિંતી થયેલી ઍ મુલાકાત સ્મિત વેરી ગઈ.
બે ઘડી આવી અને જૂની યાદો વાગોળી ગઈ ..
એ સબંધ અંતર થી હતો કે હતો જ નહી વર્ષો પછી આજે વિચારવા મજબૂર કરી ગઈ.


-Honey Lakhlani

Read More