Quotes by H. M. AHIR in Bitesapp read free

H. M. AHIR

H. M. AHIR

@hmahir7510


આહિર ભૂવડ દાદા ચાવડા...... ની વાત

epost thumb

"તાપણા અને આપણા બંનેની એક જ ખાસિયત છે કે
બહુ નજીક પણ ન રહેવું ?અને બહુ દૂર પણ ના રહેવું ."

સારુ વિચારો

વિચારો

કેવી હસે નંદ ના લાલા ની લીલાંયું રે..આ કોઈ sabd નથી.... આ રાજભા ગઢવી નું ગાયેલું ગીત છે.... એક વાર જરૂર સાંભળજો અને જોજો.... પછી મને કેજો કે આ જમાના માં જીવવુ સારું લાગે છે કે પછી તે જમાના માં...... Comment જરૂર કરજો..... જય મુરલીધર જય મોરલીવારા.... જય દ્વારકાધીશ

Read More

*મીત્રો ....*

*નવુ કોઇ ના મળે તો ચાલશે,*
*મળેલા ખોવાઇ ના જાય તે જો જો...*

મારી જીન્દગીની સૌથી હાસ્યાસ્પદ પળ કઈ હતી??

જયારે મને પરીક્ષામાં શું લખવું એની સમજ નહોતી પડી રહી અને?
સુપર-વાયઝર મારી પાસે આવીને કહે.......☝

"સીધો બેસ, પાછળવાળો જોવે છે"...

Read More

લોકો ના વિચારો પણ અજીબ છે ભાઈ.... Social media માં........ Massage કરવાથી em વિચારે છે કે આ લોકો ખરાબ છે....... પણ એવું ના હોય......

Read More

બીજા ની ખામી માં રસ લેવો,

એજ આપણી ખામી છે...