Quotes by Hitesh Vadgama in Bitesapp read free

Hitesh Vadgama

Hitesh Vadgama

@hiteshvadgama4496


જે કહી દીઘું એ શબ્દો હતા

જે ન કહી શક્યા એ લાગણી હતી

અને જે કહેવું છે છતા પણ

નથી કહી શકતા એ મયાઁદા છે...!!!

કેટલા વફાદાર છે, આજકાલનાં સંબંધો !!
જો યાદ હું ના કરું,
તો કોશિશ એ પણ નથી કરતાં.

"Efforts and courage are not enough without purpose and direction." —John F. Kennedy

अपनो ने ही सिखाया ..
कोई अपना नहीं होता..

કોઈ ના વિશે ઘણું બધું લખવું,
પણ એનું નામ ક્યાંય ના લખવું...

"દિલ થી યાદ'