Quotes by Hitesh Patel in Bitesapp read free

Hitesh Patel

Hitesh Patel

@hiteshpatel9677
(17)

જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે.
પણ, જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ તો સુખી માણસની નિશાની છે.

Read More