Quotes by Hitesh Patel in Bitesapp read free

Hitesh Patel

Hitesh Patel

@hiteshpatel2574


વિ. સંવત :- ૨૦૭૬
ચૈત્ર વદ :- ૬
તારીખ :- ૨૫-૪-૨૦૧૯
વાર :- ગુરુવાર

દુઃખ પણ કેટલું હોશિયાર છે સહનશક્તિ વાળાને શોધી જ કાઢે છે
શુભ સવાર

Read More

વિ. સંવત :- ૨૦૭૬
ચૈત્ર વદ :- પાંચમ
તારીખ :- ૨૪/એપ્રિલ/૨૦૧૯
વાર :- બુધવાર

જયારે મૂડ 'ખરાબ' હોય...
ત્યારે-
એક શબ્દ પણ ખરાબ ન બોલવો !
કારણ કે-
'મૂડ' સુધારવા માટે મોકો મળે છે...
પણ,
'શબ્દ' સુધારવા માટે મોકો નથી મળતો... !!
સમજાય તેને વંદન......???

꧁સુપ્રભાત꧂

Read More

વિશ્ર્વાસ શબ્દ નાનો છે,
પણ એનુ મહત્વ ઘણું મોટું છે.
પરંતુ સમસ્યા એ છે કે,
વિશ્ર્વાસ પર લોકો શંકા કરે છે અને
*શંકા પર વિશ્ર્વાસ કરે છે.*

Read More