Quotes by Hitesh Malani in Bitesapp read free

Hitesh Malani

Hitesh Malani

@hiteshmalani1946


કયાંક ખુશી છે…કયાંક વ્યથા છે ,

અહી તો ચહેરે ચહેરે એક કથા છે…..

બળબળતો તાપ છોડીને છાંયડે કેમ જાઉં..???
મારા પડછાયામાં પતંગિયું સૂતું છે...
ઘરની દરેક જવાબદાર વ્યક્તિ ને અર્પણ....🙏🙏

Read More

કનૈયાલાલ માણેકલાલ મુનશીજી ની જન્મ જયંતી નિમિતે શત શત વંદન

रास्ते खूबसूरत है तुम्हारे साथ,
मंजिल की फिलहाल बात नहीं करते...

Nice One..

મારા અક્ષર સાથે તારો અક્ષર ભળ્યોને
બન્યો એક મૂળાક્ષર
અનપઢ બની રહી ગય બધી લાગણી ને
જમાનો થઇ ગયો સાક્ષર. .