Quotes by Gadhadra Mira. in Bitesapp read free

Gadhadra Mira.

Gadhadra Mira.

@hiteshgadhadara98gmail.com035120


મનનું શાંત રહેવું ભાગ્ય છે.
મનનુ વંશમાં રહેવું એ સૌભાગ્ય છે. મનથી કોઈને યાદ કરવુ એ અહો ભાગ્ય છે. મનથી કોઈ યાદ કરે છૈ. પરમસૌભાગ્ય છે.

-Gadhadra Mira.

Read More

હરપળ,હરઘડી,હરદીન,તારી કમી ખીલે છે. શાયદ એને જ તારી યાદ કહેતા હશે ને...

-Gadhadra Mira.

માણસ કયારેય ખરાબ નથી હોતો સાહેબ બસ આતો તમારુ કીધુ કરતો નહી હોય એટલે જ ખરાબ લાગે છે

-Gadhadra Mira.

એટલી બધી ભુલો ના કરતાં કે પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાય

-Gadhadra Mira.

ઊછીના જ્ઞાન કરતાં પોતાનુ અજ્ઞાન વધારે સારુ...

-Gadhadra Mira.

તમારી જિંદગી નો એકમાત્ર એવો દિવસ જયારે તમારા રોયા પર મા હસી હતી..પછી કયારે એવો દિવસ આવ્યો નથી જયારે તમારા રોયા પર મા હસી હોય..જન્મદિવસ

-Gadhadra Mira.

Read More

હા કહેશો તો સ્વીકાર કરીશ.💕 ના કહશૉ તો મહેનત કરીશ🕊 પણ જયારે તારા લાયક બનીશ ત્યારે ફરી ઓહર કરીશ પણ પેમ તો તનેજ કરીશ...

-Gadhadra Mira.

Read More

કળિયુગ ની દુનીયાદારી છે ...રમત રમતાં માણસ ગમી જાય છે .ગમતાં માણસ જ રમત રમી જાય છે

-Gadhadra Mira.

લિખતી હુ શાયરી શાયર મત સમજના દોસ્ત હુ તુમ્હારા કુછ ઔર મત સમજના

-Gadhadra Mira.

ના હમારા પ્યાર યાદ રખના ન હમારી દોસ્તી યાદ રખના હો સકે તો સિફઁ હમારા હમારા નામ યાદ રખના...

-Gadhadra Mira.