Quotes by Hitesh in Bitesapp read free

Hitesh

Hitesh

@hitesh26


શુ આપણુ જીવન શાંતિપૂર્ણ છે
#શાંતિપૂર્ણ

જીવન મા કોઈની ટીકા કરવા કરતા ટેકો અાપતા શીખી ગયા ને તો જીવન શાંતિપૂણૅ બની જશે
#શાંતિપૂર્ણ

જીવન મા વિવેકી બનશો તો થમતા કામ બનતા થઈ જશે
#વિવેકી

ભગવાને પણ આપણા જીવન મા સૂરજ,ચંદ્ન,પશુ,પંખી,જંગલ,નદી,સમુદ્દ, દ્ન।રા અકલ્પનીય સુશોભન કર્યુ છે, અેને મારતા નહી પણ માણતા શીખો
#સુશોભન

Read More

अपने सपने खुद पूरे करे नही तो दुसरा कोई खुदके सपने पूरे करने के लिए आपको नौकरी पर रख लेगा