The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ભલે ખાલી ગ્લાસ છું તો પણ ખૂશ છું, કોક ની તરસ છીપાવી ને તો ખાલી થયો છું...
એકલતા દુર કરવા ખોટા લોકોની સંગત ક્યારેય ના કરશો સાહેબ, કેમ કે ગમે તેવી તરસ લાગી હોય પણ ઝેર તો ના જ પીવાય !!
પ્રેમ તો ખાલી નામથી બદનામ છે, સાચું દુઃખ તો ધીમું ઈન્ટરનેટ આપે છે !! *શુભ રાત્રી*😊
किसी के लिये अपने आप को मत बदलिए, आदत है मुस्कुराने की तो जरूर मुस्कुराइए !!
महलों को बनाते हैं पेड़ों की कब्र पर बदलते मौसम से फिर शिकायत कैसी.
તારાં ગામે રોકાવાની ઇચ્છા છે પણ શું કરવું? રસ્તાઓ પગ ને વળગે છે આદત પણ વણજારી છે..!!
तराशिये खुद को कुछ इस कदर.. कि पाने वाले को नाज़ हो, और खोने वाला अफसोस में रहे ।
સમજાવ્યાં સમજે નહી, મન માન્યો લે માર્ગ ; નારી, નદી, ને નાગ, વાંકાંજ હાલે વિઠલા!
કહેવત છે કે દિવાથી દીવો પ્રગટે, કહેવત તારા પર એકદમ સાચી ઘટે .
પથ્થરો પોલા હશે કોને ખબર ..?? લોકો પણ કેવા હશે કોને ખબર ..? મૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે .. પણ આંસુ કોના સાચા હશે કોને ખબર.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser