Quotes by Hitubha Gohil in Bitesapp read free

Hitubha Gohil

Hitubha Gohil

@hitendrasinhgohil6612


*એ "સત્ય" છે કે...ભીડમાં દરેક "માણસ"..."સારો" નથી હોતો.....*

*પરંતુ એક "સચ્ચાઈ" એ છે કે..."સારા" માણસની..."ભીડ" નથી હોતી....*

यदि आप समय का महत्व नहीं जानते तो,
आपका जन्म कुछ बड़ा करने के लिए नहीं हुआ !!

જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકેને સાહેબ,

તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે !!

Read More

*સંસ્કાર ની કોઈ ઓળખાણ નથી હોતી*

*સાહેબ*

*એ તો વાણી વર્તન અને વિચારો થી ઓળખાય જાય છે*

જીવનમાં *ભૂલા* પડવાનો
પણ *ફાયદો* છે

નવા માર્ગનો *પરિચય* થાય છે
અજાણ્યાનો *સંગ* થાય છે
અને
જાણીતા ની *પરખ* થાય છે...!!

Read More

👉Don’t run🏃🏃🏃 behind Success👑 but make yourself as Success run🏃 behind you!👮