The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Big deal : I am not a woman with beauty, Not a big deal. I am having a fatty figure, Not a big deal. I am not a good in relationship, Not a big deal. I am having insecurities, Not a big deal. I am not a people’s person, Not a big deal. I am having lack of confidence, Not a big deal. I am not a pleasing personality, Not a big deal. I am having a broken bank balance, Not a big deal. But, I am not a good person, Yes it is a big deal.
જાલી હાથ મારો બેઠો છે આજે જે, ખબર છે ઍને અને મને કે... ઍની ઝંખનાનું તરણું લેશ માત્ર નથી મારી ઘડકનમાં. - Hitakshi Buch
ચાલવું એકાંકી કઠિન છે, પરંતુ પ્રયત્ન અશક્ય નથી, ચાલી તો જો એકવાર, સંપૂર્ણ સ્વ સાથે સંવાદનો પ્રતિકાર અઘરો નથી. - Hitakshi Buch
#FOMO is dangerous so work on it and come out of it.
जब आपका समय ठीक ना हो तब शांत रहना ही सबसे अच्छा उपाय है ।
ઘર અને મનનું એક જેવું જ છે... હર્યું ભર્યું હોય તો જ ગમે... #HB
સપના જોવાય છે તો આંખોથી પરંતુ પૂરા થાય છે હાથોથી..... #HB
જ્યારે બધુ ધુંધળુ પડવા લાગે ને ત્યારે ચશ્માનાં કાચ નહીં પણ મન સાફ કરવાની જરૂર વર્તાય છે. #HB
કાજળને કહી દો કે શરમાવાનું છોડી દે, મહેબૂબની નજરો તો એના પ્રેમની દિવાની છે.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser