Quotes by hir ahir in Bitesapp read free

hir ahir

hir ahir

@hirvaahir9373


😓

-hir ahir

अजनबीसा होकर भी वो अपनासा लगता है
दुर होकर भी वो करीबसा
लगता है
सामने ना सही वो मेरे ख्यालो में रहता है
जीन्दा रहने के लिए
तु जरूरीसा लगता हैं... हिर...

Read More

Happy friendship day all of you😘🎉♥️

वो दुआ ही क्या जो पुरी ना हो
वो मोहब्बत ही क्या जो अधुरी ना हो... हिर...

મારા જીવનની સુ:ખદ ઘટના છે તું
આંખો ના ખુણે છુપાયેલું અશ્રુ છે તું
એકાંત ની ક્ષણો નો સહારો છે તું
ખુલી આંખે જોયેલું શમણું છે તું
મારા જીવનનું અસ્તિત્વ છે તું... હિર...

Read More

એક વખત એક વ્યક્તિ નિરાશ થઇ ને બેઠો હતો અને ભગવાન થી ખુબજ ક્રોધિત પણ હતો તે પોતાના જીવન કંટાળી ને ભગવાન ને કેહવા લાગ્યો ભગવાન ક્યાં છો મને કેમ અસફળતા મળે છે મારા જીવન માંજ એવું કેમ? મારા જીવન ની કિંમત શું છે?
તે જ સમયે એ ત્યાં એકદમજ ભગવાન પ્રગટ થયા અને કહ્યું હે માનવ તું નિરાશ ના થા તારે તાર જીવન ની સાચી કિંમત જાણવી છે ને? તો લે આ લાલ પથ્થર તને આપું છું. તેની કિંમત જાણી લાવ અને તને તારા જીવન ની કિંમત સમજાશે. પરંતુ તે ધ્યાન રાખજે તારે આ પથ્થર ને વેચવાનો નથી.
તે વ્યક્તિ તે લાલા પથ્થર લઈને સૌ પ્રથમ એક ફળ વાળા ની પાસે ગયો અને કહ્યું ભાઈ આ પથ્થર હું તને આપું તો કેટલા માં ખરીદીશ?ફળ વાળા એ લાલ પથ્થર ને ધ્યાન થી જોઈને કહ્યું આ પથ્થર ના બદલ માં તમને હું 10 સફળજન આપી શકું.તે વ્યક્તિ એ કહ્યું ના હું આ પથ્થર ને વેચી નથી શકતો અને ત્યાંથી આગળ વધ્યો. ત્યાંથી તે એક શાકભાજી વાળા ને ત્યાં ગયો અને કહ્યું આ પથ્થર કેટલા માં ખરીદીશ?


શાકભાજી વાળા એ કહ્યું મારી જોડે થી પાંચ કિલો બટાટા લઇ જાવ અને મને આ પથ્થર આપી દો. પરંતુ ભગવાન ના કહ્યા પ્રમાણે તે વ્યક્તિ એ પથ્થર ને વેચ્યો નહિ અને આગળ વધ્યો.
તેના પછી તે વ્યક્તિ સોની ની પાસે ગયો અને તેજ વાત કહી સોની એ તે પથ્થર ને ધ્યાન થી જોયો અને કહ્યું હું અને 3 કરોડ રૂપિયા આપું તને તું મને આપી દે. સોની ની આ વાત સાભળી તે ખરેખર ચોકી ગયો હતો તે વ્યક્તિ એ માફી માંગી અને કહ્યું ના હું નહિ વેચી શકું અને આગળ વધ્યો.


તે આ લાલ પથ્થર ને લઈને હીરા વેચવા વાળા ની દુકાન માં ગયો. હીરા ના વેપારી ને આજ વાત કહી હીરા ના વેપારી એ તે પથ્થર નું ખુબજ ધ્યાન થી 10મિનિટ નિરીક્ષણ કર્યું. અને એક રેશમી કપડું લીંધુ અને તે લાલ પથ્થર ને તેની ઉપર મુક્યો. અને તે વ્યક્તિ ને નવાઈ પામતા કહ્યું ભાઈ આ તને ક્યાંથી મળ્યો? આ તો આદુનિયા નો સૌથી અનમોલ રત્ન છે. આખી દુનિયા ની દોલત પણ લગાવીએ તો આ પથ્થર ને નહિ ખરીદી શકાય.


આ બધું સાભળી તે એકદમ વિચાર માં પડી ગયો અને સીધો ભગવાન પાસે ગયો અને ભગવાન ને જે થયું તે બધું જણાવ્યું અને કહ્યું હે ભગવાન હવે મને જણાવો કે મારા જીવન નું મૂલ્ય શું?

ભગવાન કહ્યું ફળ વાળા એ, શાકભાજી વાળા એ, સોની એ, અને હીરા ના વેપારી એ તને જીવન ની કિંમત બતાવી દીધી છે. હે માનવ તું કોઈક માટે પથ્થર ના એક ટુકડા સમાન છું તો કોઈક માટે બહુ મૂલ્ય રત્ન.


દરેકે તેમની જાણકારી પ્રમાણે પથ્થર ની કિંમત જણાવી પરંતુ સાચી કિંમત તે હીરા ના વ્યાપારી એ તને જણાવી બસ આજ રીતે અમુક લોકો ને તારી કિંમત ખબર નથી માટે જ જીવન માં કોઈ દિવસ નિરાશ નહિ થવાનું. દુનિયા માં દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત હોય છે જે સાચા સમયે નિખરી શકે છે. અને તેના માટે મેહનત અને ધૈર્ય ની જરુરત હોય છે.

મિત્રો આ સ્ટોરી પર થી તમે સમજી ગયા હસો કે આપણું જીવન કેટલું કિંમતી છે.

--Ashwin Thakkar

Read More

હું #પાગલ છું તારા માટે અને તું પાગલ છે મારા માટે
તું ધડકન છો મારી ને હું તારા ધબકારા
તું ઝરમરતો વરસાદ ને
હું તરસી ધરતી
તૂ કોયડું મારું ને
હું એમા રહેલા પ્રાણ... હિર
તું દુનિયા છો મારી ને હું તારો જીવ...

Read More

तेरी कमी को हर रोज #मेहसूस करते हम
तेरी यादों मे हर रोज जीते हैं हम... हिर...
साथ मे बीते हर लम्हों को हर रोज याद करते हैं हम
बस एक बार फिर से सारे लम्हों को जीना चाहते हैं हम...

Read More

કિંમત તારાથી મારી બહુમૂલ્ય છે
તારાથી જીવન મારુ મૂલ્યવાન છે
તારા વગર આ જીંદગીનુ મૂલ્ય જાણે શૂન્ય છે...

Miss you 😔😢😭