Quotes by Hiren Rughani in Bitesapp read free

Hiren Rughani

Hiren Rughani

@hirenrughani7462


ઓળખીતા કરતા અજાણ્યા સારા,
કારણ કે ઓળખીતા બનીને અજાણ્યા થવું એના કરતાં,
અજાણ્યા બનીને ઓળખીતું બનવું સારું !!
- શબ્દ સફર

Read More

वक्त बहुत धारदार होता है ......
कट तो जाता है ...,,,!!!!!!
......... मगर ........
बहुत कुछ काटने के बाद.......!!!!!!!!!
-શબ્દ સફર

ઘણી ગુંચવણ ભરી છે
જિંદગી આ છંદની માફક

ગઝલની જેમ જીવનને
મઠારો તો મઝા આવે
- શબ્દ સફર

તાણી ને રાખો તો તૂટવાની બીક..!
ને ઢીલી રાખો તો છૂટવાની બીક..!

બસ આવી જ કંઇક હોય છે.!
જીવનમાં દરેક ના વ્યવહાર ની રીત...!
- શબ્દ સફર

Read More

નવેસર થી ઘડાવા માટે પણ,

ક્યારેક ભાંગી જવું જરૂરી હોય છે!

- શબ્દ સફર

દિવાળી અને નવા વર્ષની વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સ ?

🤔🤣😀

દોસ્ત મારા,હું જમા કે ઉધાર રાખતો નથી; કરે ખોટ કે નફો, એવું બજાર રાખતો નથી.
તું જો આવે ને પાછો વળે આંગણેથી મારા; આવી જા દોસ્ત, હું બંધ દ્વાર રાખતો નથી.

Read More

તું પોતાનોજ વિચાર કર બીજા માટે વિચારવા નું છોડી દે
"હે હ્રદય"

તારા અંગત બધા હવે આત્મનિર્ભર બનતા શીખી ગયા છે...!!!

Read More

હજારો ફૂલોની ચીસ જ્યારે શાંત પડે છે

ત્યારે બજારમાં અત્તરની શીશી મળે છે.

कुछ कहानियाँ अधूरी ही खत्म करनी पड़ती है,
हर किस्सों का खात्मा ख़ुशनुमा नही होता।।