Quotes by Hiren K Chudasama in Bitesapp read free

Hiren K Chudasama

Hiren K Chudasama

@hirenkchudasama2277


નિ:સ્વાર્થ ભોળા હ્દય સાથે જોડાયેલા. પંચતત્વના હરએક જીવને. "પરમાત્મા" હું માનું છું. જે "પર" જીવ ના "જીવતે" જીવ દુ:ખ હરી લે તે જીવને જ "પરમાત્મા" હું માનું છું. હા, હરએક જીવને "પરમાત્મા" હું માનું છું.?

Read More

વાત માનવી ની જ છે. તો કોની માનવી...હે ભોળાની શ્રધ્ધા. એક જ મન છે. જે માનવીને શું જોઈએ છે.? તેની જરુરીયાત કરતા વધારે સમજદાર છે. અને એક હ્દય છે. જે જરુરીયાત થી વધારે લાગણીશીલ છે.

Read More

જે માણસ તમારી જીવનજીવવાની શૈલીને ચેલેન્જ કરે છે. તે જ માણસ તમને પરફેકટ માણસ બનાવે છે. તે કોઈ પણ હોય શકે છે...શ્રધ્ધા

Read More

હ્દય થી હ્દયની લાગણી હમેંશા પાવરફુલ હોય છે. તમે હ્દય થી યાદ કરો છો મને. મારા હ્દયમાં રહ્યો છો તમે. તેનો અહેસાસ હું પામું છું.

Read More

H+S??

ઈશ્વર પાસે કંઈક માંગવું જ હોય.? તો ફકત આટલું માગજો. હે ઈશ્વર તારી ઈચ્છા મુજબ તું. આ હ્દય સાથે જોડાયેલા હર એક જીવ માટે, હર ક્ષણે, હસવાનું એક સુંદર કારણ હે ઈશ્વર તું જ બનજે.... H+S??

Read More